• Gujarati News
  • National
  • ગાંધીધામ| રાપરતાલુકાના આડેસર નજીક ચેકપોસ્ટ પાસે એક ઉભેલી ટ્રકમાં પાછળથી

ગાંધીધામ| રાપરતાલુકાના આડેસર નજીક ચેકપોસ્ટ પાસે એક ઉભેલી ટ્રકમાં પાછળથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| રાપરતાલુકાના આડેસર નજીક ચેકપોસ્ટ પાસે એક ઉભેલી ટ્રકમાં પાછળથી આવતી અન્ય ટ્રક અથડાતાં ટ્રકચાલકનું મોત થયું હતું. મંગળવારે મોડી રાત્રે એક ઉભેલી ટ્રકમાં પાછળથી આવતા અન્ય ટ્રકના ચાલક રમેશભાઇ રાણાભાઇ ઠાકોર (ઉ.35) કે જે સિમેન્ટ ભરીને જઇ રહ્યો તેણે ઉભેલી ટ્રક દેખાતી હોવાથી પાછલા ભાગમાં અથડાવી દીધી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. હતભાગીના મૃતદેહને પલાંસવા લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે જીવલેણ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આડેસર પાસે ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક અથડાતાં એકનું મોત

અન્ય સમાચારો પણ છે...