તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપર તાલુકા કિસાન મોરચાના હોદ્દેદારો વરાયા

રાપર તાલુકા કિસાન મોરચાના હોદ્દેદારો વરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલની સૂચનાથી રાપર કિસાન મોરચામાં વરણી કરી હતી. પ્રમુખ ખેંગાર વરચંદ, ઉપપ્રમુખ કાશીરામ ખાંડેકા અને હીરા કુણીયા, મહામંત્રી પરબત જેઠા, મંત્રી બાબુભા જાડેજા, ગોવિંદ વરચંદ, મેરુભા ગઢવી અને પેથાભાઇ ચાડ તથા ખજાનચી ભાણાભાઇ ડોડીયાની વરણી કરાઇ છે. મોરચા અંતર્ગત સેલમાં ડેરી અને પશુપાલનમાં રામાભાઇ પરસોડ, જળ સંચયમાં બીજલ વરચંદ, સોશિયલ મીડિયામાં પેથાભાઇ જોગુ તથા પ્રશિક્ષણમાં માવજી કોલી વરાયા છે.

અન્ય સમાચારો પણ છે...