ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» ગાંધીધામની બ્લડબેંકમાં Rs. 85 લાખના સંશાધનો અર્પણ કરાશે

    ગાંધીધામની બ્લડબેંકમાં Rs. 85 લાખના સંશાધનો અર્પણ કરાશે

    DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 05:30 AM IST

    ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંચાલિત રાજાભાઈ બ્લડ બેંક થકી સમગ્ર પુર્વ કચ્છમાં રાપર, ભચાઉ, અંજાર, મુંદ્રા...
    • ગાંધીધામની બ્લડબેંકમાં Rs. 85 લાખના સંશાધનો અર્પણ કરાશે
      ગાંધીધામની બ્લડબેંકમાં Rs. 85 લાખના સંશાધનો અર્પણ કરાશે
      ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંચાલિત રાજાભાઈ બ્લડ બેંક થકી સમગ્ર પુર્વ કચ્છમાં રાપર, ભચાઉ, અંજાર, મુંદ્રા સહિતના વિસ્તારોમાં મદદ કરય છે. આ બ્લડ બેંકમાં 85 લાખના ખર્ચે ઓટોમેક્સ અને ઈલેક્ટ્રા ક્લીયા જેવા આધુનિક યંત્રો ખરીદવામાં આવ્યા છે. જેના થકી 2 કલાકની અંદર 96 બ્લડ સેમ્પલના એચઆઈવી, એચબી, એચસીવી, મેલેરીયા, સિફિલિસ જેવા રોગોનું પરિક્ષણ થઈ જશે. જેનાથી સમયનો બચાવ થશે અને ક્રોસ મેચિંગ ઝ્ડપથી અને ચોક્કસ થશે. આ યંત્રોની અર્પણવિધિ સમારંભ રવિવારના બ્લડબેંક ખાતે યોજાશે જેમાં ડો. નીમાબેન આચાર્ય, નગરપ્રમુખ ગીતાબેન ગણાત્રા, ચેમ્બર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થીત રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામની બ્લડબેંકમાં Rs. 85 લાખના સંશાધનો અર્પણ કરાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `