Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » રાપરની બજારમાં હોળીની રોનક

રાપરની બજારમાં હોળીની રોનક

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:20 AM

રંગોના તહેવાર હોળી-ધુળેટીને હવે સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે રાપરની બજારમાં પિચકારીઓ અને રંગોની અવનવી...

  • રાપરની બજારમાં હોળીની રોનક
    રંગોના તહેવાર હોળી-ધુળેટીને હવે સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે રાપરની બજારમાં પિચકારીઓ અને રંગોની અવનવી વેરાઇટીઓ ઊભરાઇ રહી છે. બીજી દરેક વસ્તુઓને જે રીતે નડે છે તેમ આને પણ જીએસટીનો માર લાગ્યો હોવાથી રંગોની ચમક ઝાંખી તો પડેલી દેખાય છે. ભાવવધારો પણ ગ્રાહકોને દુકાનોથી દૂર રાખે છે. ખજૂર અને હાયડાની બજારમાં પણ મંદી જોવા મળી રહી છે. તસવીર :: દિપુભા જાડેજા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending