Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ભુજ : સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા

ભુજ : સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:20 AM

ભુજ : સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા પોતાની મોટર સાયકલથી ભારાપરથી ભુજ તરફ બુધવારે આવી રહયો હતો,...

  • ભુજ : સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા
    ભુજ : સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા પોતાની મોટર સાયકલથી ભારાપરથી ભુજ તરફ બુધવારે આવી રહયો હતો, ત્યારે પૂરપાટ આવતી એક ટ્રકના ચાલકે તેની મોટર સાયકલને અડફેટે લેતાં આરિફને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ઇજાગ્રસ્તને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending