તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |રાપર ખાતે સુખડધાર વિસ્તારમાં આવેલી મલુકશા પીરની દરગાહ પાસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |રાપર ખાતે સુખડધાર વિસ્તારમાં આવેલી મલુકશા પીરની દરગાહ પાસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રાપર ખાતે સુખડધાર વિસ્તારમાં આવેલી મલુકશા પીરની દરગાહ પાસે બેસી તીનપતીનો જુગાર રમી રહેલા બાબુ કસા રાઉમા, કિશોરગીરી દામોદરગીરી ગોસ્વામી, ભચુ ભુરા કોલી, ભરત જયંતીલાલ મારાજ, સુમારશા હાજબશા શેખને પડમાં તથા શખ્સોના કબજામાં રહેલ કુલ 12,500ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. આડેસર ખાતે ફુલીવાળાવાસમાં પોલીસે છાપો મારતાં, હબીબ ઉંમર ઘાંચી, રાઘાભાઇ ખેતાભાઇ મરંડ અને રામજીભાઇ દેવજીભાઇ સોલંકી (રહે. બધા આડેસર) ને તેમની પાસે રહેલ કુલ રોકડ રકમ 15,050/- સાથે ઝડપી લેવાયા હતા.

વાગડમાં બે દરોડામાં 8 જુગારીઓ 27 હજારની મત્તા સાથે ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો