તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ |ગાંધીધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ અને રાપર આઇટીઆઇ ખાતે ઓલ ઇન્ડીયા કન્ટ્રકશન વર્કર એસોસિએશન તથા શ્રમ મંત્રાલયના સહયોગથી અશિક્ષીત, ઓછું ભણેલા તથા નોન- સર્ટીફાઇડ પ્લમ્બરોની લેખીત, મૌખીક અને પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્તીણ થનાર પ્લમ્બરોને જીસીવીટીનું સર્ટીફિકેટ આપવામાં આવશે.


ગાંધીધામ |ગાંધીધામ ભાઇ પ્રતાપ ચોક ખાતે તાજેતરમાં બાળકો માટે ડ્રોઇંગ્સ સ્પર્ધા અને ફ્રી આઇ ચેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40 બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા બાળકોને ઘડીયાળની ભેટ આપવામાં આવી હતી.

કસોટી | ગાંધીધામ ITIમાં પ્લમ્બરોની પરીક્ષા લેવામાં આવી

અકસ્માત | શહેરની ભાગોળે બે બાઇક અથડાતાં 2 ને અસ્થિભંગ

હરીફાઇ | ગાંધીધામમાં ચિત્રસ્પર્ધામાં 40 બાળકોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...