તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપર |હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આલીશાપીર દાદાના મેળાની ઉજવણી 82

રાપર |હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આલીશાપીર દાદાના મેળાની ઉજવણી 82

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર |હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આલીશાપીર દાદાના મેળાની ઉજવણી 82 વર્ષની જેમ વર્ષે પણ કરવામાં આવશે. આજે સવારથી ભાતીગળ મેળો ભરાશે. મેળામાં ઇશા નમાજ સૈયદ અનવરશા બાપુ ઇમામ તકરીર ફરમાવશે. મેળામાં રાપર તાલુકાના હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો જોડાશે તેવું અેક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આજે નંદાસરમાં કોમીએક્તાના પ્રતિક આલીશાપીર દાદાનો ભાતીગળ મેળો

અન્ય સમાચારો પણ છે...