• Gujarati News
  • National
  • કિડાણા ભારાપરમાં 22 લોકોનું સ્થળાંતર કરાવાયું

કિડાણા-ભારાપરમાં 22 લોકોનું સ્થળાંતર કરાવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ તાલુકાના કિડાણા- ભારાપર વિસ્તારમાં સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને 22 જેટલા અગરીયા લોકોને સ્થળાંતર કરીને શાળામાં સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ તકેદારીના પગલા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને તાલુકા પંચાયત દ્વારા સતત ચાંપતી નજર રાખવાની પદ્ધતિ અજમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...