Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » રાજયના બજેટમાં કચ્છને આટલું મળ્યું !

રાજયના બજેટમાં કચ્છને આટલું મળ્યું !

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 05:00 AM

ભુજ |ગુજરાત વિધાનસભાના બજેટસત્રના બીજા દિવસે નાણામંત્રી નિતીન પટેલે ચાલુ વર્ષનું અંદાજપત્ર પ્રસ્તુત કર્યું...

  • રાજયના બજેટમાં કચ્છને આટલું મળ્યું !
    ભુજ |ગુજરાત વિધાનસભાના બજેટસત્રના બીજા દિવસે નાણામંત્રી નિતીન પટેલે ચાલુ વર્ષનું અંદાજપત્ર પ્રસ્તુત કર્યું હતુ઼. બજેટમાં સરકારે અનેકવિધ મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે આ બજેટમાં કચ્છને ગતી મહત્વની ઘોષણા કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ માટે જિવાદોરી સમાન નર્મદાના વધારાના પાણી માટે મોટી રકમનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending