તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ. 38) પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર કોઇએ હુમલો કરતાં યુવાનને માથા અને શરીરમાં ગંભીર ઇજાઓ થતાં તેને પલાસવા સીએચસી ખાતે લઇ જવામાં આવતાં તેને અન્ય રીફર કરાતાં યુવકને પાટણ ખસેડાયો હતો. પોલીસમાં સબંધે માત્ર જાણવા જોગ એન્ટ્રી પડી હતી. હુમલો કોણે કર્યો તે હજુ બહાર આવ્યું નથી.

કાનમેરમાં યુવાન પર હુમલો કરાતાં ગંભીર ઇજાઓ પહોંચી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો