વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ ભુજ : તા. ૨૫/૦૨ રાત્રે ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાનપ્રેરિત સત્સંગ. દાદા...

DivyaBhaskar News Network | Updated - Feb 25, 2018, 04:45 AM
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

ભુજ : તા. ૨૫/૦૨ રાત્રે ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાનપ્રેરિત સત્સંગ. દાદા ભગવાન સત્સંગ હોલ એકતાનગર ની સામે પોલીસ સ્ટેશન રોડ, રાપર મધ્યે રહેશે. સાંજે ૪-૦૦થી ૫-૩૦ વાગ્યા સુધી અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે તેમજ સાજે ૫.૩૦ થી. ૭.૦૦ દરમિયાન સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાય્ંસ પેટ્રોલ પંમ્પ પાસે. ગાંધીધામ મધ્યે રહેશે. વધુ વિગત માટે સંપર્ક મો. ૯૯૨૪૩૪૫૫૮૮

ભુજમાં અખિલ કચ્છ મુસ્લિમ ચાકી સુમરા જમાત દ્વારા આઠમી સમૂહશાદીનું આયોજન

ભુજ : અખિલ કચ્છ મુસ્લીમ ચાકી સુમરા જમાત દ્વારા આયોજિત આઠમી સમૂહ શાદી તા.25/2 રવિવારના ભીડ નાકા બહાર, સુરલભીટ રોડ, અનીષા પાર્ક સામે, ભુજ ખાતે આયોજન કરાયું છે, જેમાં 17 યુગલો નિકાહના પાક બંદનથી જોડાશે. આ પ્રસંગે સવારે 10 કલાકે તિલાવતે કુરઆન શરીફ, 10:30 કલાકે નિહાક ખ્વાની, 11:30 કલાકે સન્માન, બોપેર દાવતે ત્આમ, બપોરે 3 કલાકે વિદાયનું આયોજન કરાયું છે. તેવું અખિલ કચ્છ મુસ્લીમ મચાકી સુમરા સમૂહ શાદી સમિતિની યાદીમાં જણાવાયું છે.

X
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App