તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લામાં બાળકી સહિત ચારના અપમૃત્યુ

જિલ્લામાં બાળકી સહિત ચારના અપમૃત્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતરજાળગામમાં રહેતા દિવ્યાબેન કમલ જોષી (ઉ.વ.22)એ રવિવારના સવારે કિટનાશક દવા પી લીધી હતી. બનાવની જાણ થતાજ તેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાતા ત્યાં તેને મ્રુત જાહેર કરવામાં આવ્યુ હતુ. હતભાગીના પહેલા લગ્ન થયા હતા પરંતુ છુટાછેડા લઈ લેતા તે માતા પીતા સાથેજ રહેતી હતી. જે વ્યક્તિ સાથે તેમના છુટાછેડા થયા હતા તેની સાથે મોટા બાપાએજ પોતાની દિકરી આપતા દુખ લાગી આવ્યુ હતુ જેના પગલેજ અંતિમ પગલુ લીધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...