વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:40 AM IST
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
ગાંધીધામ : દાદા ભગવાન પ્રેરિત સત્સંગ 01/04ના રવિવારે સાંજે 5.૩૦થી 7.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ. સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાયસ પેટ્રોલ પંમ્પ પાસે. ગાંધીધામ મધ્યે રહેશે.

રાપર : દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ૦1/૦4ના રવિવાર, રાત્રે 7.૩૦ થી 9.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ. દાદા ભગવાન સત્સંગ હોલ એકતાનગર ની સામે પોલીસ સ્ટેશન રોડ, રાપર મધ્યે રહેશે.

મુન્દ્રા : દાદા ભગવાન પ્રેરિત સત્સંગ 01/૦4ના રવિવાર, સાંજે 4થી 5.30 વાગ્યા સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે રહેશે.

માંડવી : દાદા ભગવાન પ્રેરિત સત્સંગ 01/04 રવિવારે સાંજે 6થી 8 દાદા ભગવાન પ્રેરીત સત્સંગ. સત્સંગ આશ્રમ ,તળાવ પાસે ,માંડવી કચ્છ મધ્યે.

X
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી