ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Rapar» ચારેકોર પાણીની અછત, નહાવા માટે ભેંસો પણ એરવાલ્વના ભરોસે

  ચારેકોર પાણીની અછત, નહાવા માટે ભેંસો પણ એરવાલ્વના ભરોસે

  DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 04:35 AM IST

  રાજ્યમાં આ વખતે સર્જાયેલી પાણીની કટોકટીના લીધે આ વખતે લોકોની સાથે-સાથે પશુધનને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો...
  • ચારેકોર પાણીની અછત, નહાવા માટે ભેંસો પણ એરવાલ્વના ભરોસે
   ચારેકોર પાણીની અછત, નહાવા માટે ભેંસો પણ એરવાલ્વના ભરોસે
   રાજ્યમાં આ વખતે સર્જાયેલી પાણીની કટોકટીના લીધે આ વખતે લોકોની સાથે-સાથે પશુધનને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રાપર તાલુકાના મોટાભાગના તળાવો ખાલી પડ્યાં હોવાના કારણે ઊનાળાની શરૂઆતમાં જ પશુધન પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે. માણસને તો જીવનમાં જેટલું મળે એટલામાં તે સંતોષ નથી કરતો, પણ આ ભેંસો એરવાલ્વમાંથી નીકળેલાં પાણીથી ભરાયેલાં ખાબોચિયાંમાં સમૂહસ્નાન કરીને જાણે પાણી બચાવવાનો લોકોને અને તંત્રને સંદેશ આપતી હોય તેમ જણાય છે. તસવીર : દિપુભા જાડેજા

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચારેકોર પાણીની અછત, નહાવા માટે ભેંસો પણ એરવાલ્વના ભરોસે
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top