Home » Gujarat » Bhuj » Rapar » હરિદ્વારની ભાગવત કથામાં કચ્છીઓ ઉમટી પડ્યા

હરિદ્વારની ભાગવત કથામાં કચ્છીઓ ઉમટી પડ્યા

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:35 AM

ભચાઉ | સંત સંધ્યાગીરીબાપુ ગૌશાળા અને વેદ વિદ્યાલયના લાભાર્થે હરિદ્વારના વેદનિકેતન ધામના પ્રાંગણમાં યોજાઇ રહેલી...

  • હરિદ્વારની ભાગવત કથામાં કચ્છીઓ ઉમટી પડ્યા
    ભચાઉ | સંત સંધ્યાગીરીબાપુ ગૌશાળા અને વેદ વિદ્યાલયના લાભાર્થે હરિદ્વારના વેદનિકેતન ધામના પ્રાંગણમાં યોજાઇ રહેલી શ્રીમદ્દ ભાગવત કથામાં કચ્છના સામખિયાળી, આધોઇ, ભચાઉ-રાપર ઉપરાંત મુંબઇથી પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કથાના વ્યાસાસનેથી દિનેશ રાવલે ભાગવતનું મહત્વ સમજાવ્યું હતું અને સૌને ભાગ્યશાળી ગણાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ