િવવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

િવવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ તા ૧૧/૩ રાત્રે ૭.૩૦થી ૯ સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ. દાદા ભગવાન સત્સંગ હોલ...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 04:35 AM
િવવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
િવવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

તા ૧૧/૩ રાત્રે ૭.૩૦થી ૯ સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ. દાદા ભગવાન સત્સંગ હોલ એકતાનગરની સામે પોલીસ સ્ટેશન રોડ, રાપર મધ્યે. સાંજે ૪થી ૫-૩૦ વાગ્યા સુધી અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે તેમજ ૫.૩૦ થી. ૭ સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ, પેટ્રોલ પંમ્પ પાસે, ગાંધીધામ મધ્યે.

ગાંધીધામમાં શિક્ષણના સમગ્ર દર્શનનો કાર્યક્રમ

સહયોગ સરસ્વતિ વિદ્યામંદિર, વોર્ડ 7/સી, ગાંધીધામમાં તા.11ના છાત્રોના વિકાસ માટે ભારતીય શૈક્ષણિક ચિંતનનું સમગ્ર દર્શન ભાર વગરના ભણતરનું પ્રાયોગીક નિર્દશનનો કાર્યક્રમ સવારે 9થી 12 અને સાંજે 3થી 6 રાખેલ છે.

ઉપનિષદ્ ચિંતન વર્ગ રદ્દ કરેલ છે

રવિવારના સવારના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા માંડુક્ય ઉપનિષદ્ પર થતો ચિંતન વર્ગ રદ્દ કરેલ છે.

મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ-અંજાર

જ્ઞાતિનો વાર્ષિક સામાન્ય સભા તા.11/3ના સાંજે 5થી 8 દરમિયાન જ્ઞાતિની સમાજવાડી, ,જન્મોત્રી સોસાયટી, નવા અંજાર ખાતે.

માંડવી : જ્યોતેશ્વર મહાદેવ મંદિર

તા.11/3ના સાંજે 5 કલાકે જ્યોતેશ્વર મહાદેવના પ્રાણગમાં ભાગવત સપ્તાહ યાજ્ઞયજ્ઞનું આયોજન અંગે બેઠક રાખવામાં આવેલ છે.

વિકલાંગ કન્યા છાત્રાલય

અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલીત વિકલાંગ કનયા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને સંસ્થાના ઉપપ્રમુખ દિનેશભાઇ શાહના જન્મદ દિને પ્રસંે તા.13/3ના બપોરે 1:15 કલાકે મીષ્ઠાન ભોજન કરાવવામાં આવશે.

માંડવીમાં સન્માન સમારોહ યોજાશે

માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે, સમાજરત્ન એવોર્ડ વિજેતા વાડીલાલભાઇ દોશીનું સન્માન સમારોહ તા.11/3ના સાંજે 5 કલાકે, જૈનપુરીના એસી હોલ ખાતે.

જાયન્ટ્સ ગ્રૂપ ઓફ માંડવી

સંસ્થાના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.10 અને 12ના છાત્રોને તીલક કરી, મો, મીઠું કરી, જાયન્સ પરીવારના સભ્યો શુભેચ્છા પાઠવશે. ધો.10ના છાત્રોને સવારના 9 કલાકે તેમજ ધો.12ના છાત્રોને બપોરે 2 કલાકે, જીટી હાઇસ્કૂલ, માંડવી ખાતે.

માનવ મંદિર-બિદડા

પ્રાકૃતિક અને સુશ્મય વાતાવરણમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીની સમુહ આરાધના કરાશે. તા.23-3 શુક્રવારથી રવિવાર તા.1-4 સુધી સાધુ-સાધ્વીની નિશ્રામાં આયંબીલની ઓળીની તપ આરાધના કરાશે.

લોડાઇમાં હઝરત પીર ગાજીશાનો ઉર્ષ ઉજવાશે

લોડાઇ ગામમાં હિન્દુ-મુસ્લીમ ભાઇઓના સહકારથી હઝરત પીર ગાજીશા (ર.અ.)નો વાર્ષિક મેળો તા.11/3ના સાંજે 5 કલાકે ચાદરવિધિ, રાત્રે 8 કલાકે મહેમાનોન સ્વાગત અને ત્યાર બાદ ન્યાઝ અને રાત્રે 9 કલાકે તકરીર ત્યાર બાદ સંતવાણીનું આયોજન કરાયું છે.

મૂરૂ-દેશલપરમાં હાજીપીરનો કેમ્પ

મુરૂ-દેશલપર ખાતે તા.13/3થી તા.17/3 સુધી હાજીપીરના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ જેમાં નહાવા, રહેવા, જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

વર્ધમાનનગર : મહાવીર ખીચડીઘર

દાતાના સહયોગથી કુકમા, લાખોંદ વિસ્તારના શ્રમજીવી પરીવારોને તા.11/3ના ભોજન વિતરણ સંપર્ક મો.99251 69876.

X
િવવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App