ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Rapar» આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ

  આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ

  DivyaBhaskar News Network | Last Modified - Feb 18, 2018, 04:35 AM IST

  આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ભુજ : માનવમંદિર ખાતે આગામી તા. 21થી 25/2 સુધી યોજાનારા સુવર્ણ મહોત્સવની...
  • આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ
   આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ
   આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ

   ભુજ : માનવમંદિર ખાતે આગામી તા. 21થી 25/2 સુધી યોજાનારા સુવર્ણ મહોત્સવની ઉજવણી પ્રસંગે દરરોજ આવવા-જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 98255 63235, 94290 42842, 99253 12236, 94283 06111, 98257 47560નો સંપર્ક કરી નામ નોંધાવી લેવા, વાહન સવારે 7થી 7:30 દરમિયાન રાજન શો રૂમ પાસેથી ઉપડશે અને સાંજે 7 વાગ્યે માનવમંદિર ખાતેથી ઉપડશે. નામ નોંધાવેલ હશે તેઓ જ આવી શકશે.

   ભુજમાં યોજાશે 3 દિવસ બાંસૂરી વાદન સેમિનાર

   ભુજ : ભુજમાં આગામી તા. 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી શિવાનંદ બાલિકાશ્રમ ખાતે બાંસૂરીવાંદન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં પ્રખ્યાત વાદક હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય હિમાંશુ નંદા સેમિનારમાં માહિતી આપશે. તેઓ શાસ્ત્રીય સંગીત અને બાંસૂરીવાદનના પ્રશિક્ષણ, પ્રચાર, પ્રસાર અને ઉત્થાન માટે તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. આ વર્કશોપમાં ત્રણ દિવસ સુધી આશ્રમમાં રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ ધરાવનાર વ્યક્તિઓઅે 98252 26278 અને 98257 44042નો સંપર્ક કરવો.

   વિવિધ જગ્યાએ દાદા ભગવાનનો સત્સંગ

   ભુજ : 18/2ના સાંજે 5થી 7 દરમિયાન દાદા ભગવાન પ્રરિત સત્સંગ, ત્રિમંદિર, એરપોર્ટ રોડ, હિલ ગાર્ડનની પાસે, ભુજ મધ્યે. ગાંધીધામ: તા. 18/2ના સાંજે 5:30થી 7 સુધી સત્સંગ. સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાયન્સ પેટ્રોલ પંમ્પ પાસે, ગાંધીધામ મધ્યે રહેશે. મુન્દ્રા : તા. 18/2ના 4થી 5:30 સુધી દાદા ભગવાન પ્રેરીત સત્સંગ અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે. રાપર : 18/2ના રાત્રે 7:30થી 9 સુધી દાદા ભગવાન સત્સંગ હોલ, એકતાનગરની સામે પોલીસ સ્ટેશન રોડ, રાપર મધ્યે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `