તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ ક્ષત્રિય ભાવસાર યુવા મંડળ

ભુજ: તાજેતરમાંકચ્છ ક્ષત્રિય ભાવસાર યુવા મંડળની વર્ષ 2016થી 2018 સુધી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે દિનીત પી. ભાવસાર, ઉપપ્રમુખ પદે ચૈતાલી એ. ભાવસાર, મંત્રી પદે રોહન વી. ભાવસાર, ખજાનચી તરીકે વિરલ એન. ભાવસાર, સહમંત્રી તરીકે ભક્તિ એમ. ભાવસાર તેમજ અન્ય ચાર કારોબારી સભ્યો દર્શન એસ. ભાવસાર, અક્ષય ભાવસાર, ઉદીશ ભાવસાર અને જાનકી ભાવસારની વરણી કરવામાં આવી હતી.

ભચાઉતાલુકા રામાનંદી સાધુ સમાજ સેવા ટ્રસ્ટ

ભુજ: ભચાઉતાલુકા રામાનંદી સાધુ સમાજના આગામી 3 વર્ષ માટે પ્રમુખ તરીકે અનિલદાસ રામદાસ સાધુની વરણી કરાઇ હતી. તેઓ એબીવીપી કચ્છના પ્રમુખ, રાપર તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રભારી તથા તાલુકા સમુહ લગ્ન સમિતિના કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે.

શારદાકો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ.

ભુજ: તાજેતરમાંભુજની 50 વર્ષ પહેલા સ્થાપાયેલી સોસાયટીની જનરલ સાધારણ સભામાં 5 વર્ષની મુદત માટે પ્રમુખ પદે શંભુલાલ રતનશી પોપટ, મંત્રી તરીકે કિરણભાઇ આર. માંકડની સર્વામુનમતે વરણી કરવામાં અાવી હતી.

પ્રમુખ

ઉપપ્રમુખ

પ્રમુખ

ખજાનચી

મંત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો