તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |જૈનોના મહાપર્વ પર્યુષણ દરમિયાન વિવિધ ભાવિકોએ માસક્ષમણની કઠિન તપસ્યાઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |જૈનોના મહાપર્વ પર્યુષણ દરમિયાન વિવિધ ભાવિકોએ માસક્ષમણની કઠિન તપસ્યાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |જૈનોના મહાપર્વ પર્યુષણ દરમિયાન વિવિધ ભાવિકોએ માસક્ષમણની કઠિન તપસ્યાઓ કરીને વ્યક્તિગત આધ્યાત્મિક ઉંચાઇ પ્રાપ્ત કરવા સાથે અન્યોને પણ પ્રેરણાનું સોપાન પૂરૂં પાડ્યું છે. ભુજના શિક્ષિકા ભાનુબેન રમણિકલાલ દોશીના યુવા ઇજનેર પુત્ર જાગૃત દ્વારા અમદાવાદના કોટિ અજરામર સંપ્રદાયના મ.સા.ની નિશ્રામાં 31 ઉપવાસની ઉગ્ર આરાધના કરાઇ હતી, જેના પારણાની વિધિ ભુજ ખાતે સમાજના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવી. પ્રસંગે રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, શિક્ષક અગ્રણી દિનેશ શાહ, મણિલાલ મહેતા, રસીક દોશી, પ્રબોધ મુનવર, દેવાંગ શાહ, સંદીપ ઠક્કર, ભુજ કોટિ જૈન સંઘના પ્રમુખ અમરશી મહેતા, મંત્રી ધીરજ દોશી, મંજુલાબેન વોરા, અમૃતલાલ દોશી, મનસુખ મહેતા, ડી.સી. શાહ, લાભુબેન દોશી, નીપા મહેતા, નિલેશ ગોર, સહિતના ભાવિકોઅે ઉપસ્થિત રહ્યા હતા.્

ભુજમાં માસક્ષમણના આરાધક ઇજનેરની પારણાવિધિ કરાવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો