તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેન આડેસર ઉભશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેન આડેસર ઉભશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલવેમંત્રાલય દ્વારા ટ્રેન નં. 12959/12960, દાદર-ભુજ (અઠવાડિયામાં બે દિવસ) એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ મંડળના આડેસર સ્ટેશને તા. 14 સપ્ટેમ્બરથી 6 માસ સુધી ઉભી રાખવા નિર્ણય લેવાયો છે. તે મુજબ તા. 14 સપ્ટેમ્બરના દાદર-ભુજ એક્સપ્રેસ બપોરે 1:51 કલાકે આડેસર પહોંચશે અને ત્યાંથી 1:53 કલાકે ભુજ માટે રવાના થશે. પરત ટ્રેન ભુજ દાદર એક્સપ્રેસ 9:39 કલાકે આડેસર પહોંચશે, જે 9:41 કલાકે દાદર જવા રવાના થશે. અંગે સાંસદ વિનોદ ચાવડા તેમજ રાપરના ધારાસભ્ય પંકજ મહેતા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી.તેમની રજૂઆતમાં વાગડવાસીઓ પણ તેમની સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો