ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» ભુજમાં આજે બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે

    ભુજમાં આજે બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:30 AM IST

    ભુજમાં આજે દિવ્ય ભાસ્કરના ‘સ્વસ્થ જીવન, સુખી જીવન’ અભિયાન અંતર્ગત હાઉઝી રમતા રમતા બ્રેસ્ટ કેન્સર અંગે...
    • ભુજમાં આજે બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે
      ભુજમાં આજે બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે
      ભુજમાં આજે દિવ્ય ભાસ્કરના ‘સ્વસ્થ જીવન, સુખી જીવન’ અભિયાન અંતર્ગત હાઉઝી રમતા રમતા બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે. હોટેલ મંગલમમાં બપોરે 3 વાગ્યાથી યોજાનારા આ સેમિનારમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુંબઇની કોકીલાબેન અંબાણી હોસ્પિટલના સ્ત્રી રોગ કેન્સર નિષ્ણાત ડો યોગેશ કુલકર્ણી બ્રેસ્ટ કેન્સર થવાના કારણો અને તેને રોકવાના ઉપાયો તેમજ સારવાર બાબતે માર્ગદર્શન પૂરું પાડશે. આ સેમિનારમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભુજમાં આજે બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન અપાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `