Home » Gujarat » Bhuj » Rapar » ભુજ : ચંદ્રીકાબેન ધીરજલાલ શાહ (ઉ.વ.80) તે સ્વ.ધીરજલાલ જાદવજી શાહના

ભુજ : ચંદ્રીકાબેન ધીરજલાલ શાહ (ઉ.વ.80) તે સ્વ.ધીરજલાલ જાદવજી શાહના

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 04:20 AM

ભુજ : ચંદ્રીકાબેન ધીરજલાલ શાહ (ઉ.વ.80) તે સ્વ.ધીરજલાલ જાદવજી શાહના પત્ની, હેમંત ભોગીલાલ શાહ (ગાંધીધામ), જીજ્ઞેશ...

 • ભુજ : ચંદ્રીકાબેન ધીરજલાલ શાહ (ઉ.વ.80) તે સ્વ.ધીરજલાલ જાદવજી શાહના
  ભુજ : ચંદ્રીકાબેન ધીરજલાલ શાહ (ઉ.વ.80) તે સ્વ.ધીરજલાલ જાદવજી શાહના પત્ની, હેમંત ભોગીલાલ શાહ (ગાંધીધામ), જીજ્ઞેશ લક્ષ્મીકાંત શાહ (ભુજ શાહ ટાયર્સ)ના સાસુ, પ્રીતી શાહ, રૂપા શાહના માતા, મંજુલાબેન દિનેશભાઇ શાહ (મુંબઇ)ના ભાભી, સ્વ.અમરકુમાર મોહનલાલ શાહ (કર્નુલ), ડો.દમયંતીબેન દિપક દોશીના બહેન, ભૂમિકા, હિમાંશુ, પ્રિયંકા, તનીષાના નાની તા.1/3ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા.2/3ના સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન ગોલ્ડન પેલેસ, વિજયનગરથી નીકળશે તથા પ્રાર્થનાસભા તા.3/3ના શનિવાર બપોરે 4:30થી 5:30 દરમિયાન ડોસાભાઇ લાલચંદ થાવર જૈન મહાજનવાડી ફર્સ્ટ ફલોર એસટી હોલ, ભુજ ખાતે.

  ગાંધીધામ : તુલસારામ હંસાજી સાસિયા (ચૌહાણ) ઉ.વ.64 (નિવૃત સિનિયર ઓપરેટર ઇફ્કો,કંડલા),તે લીલાબેનના પતિ,ઓમપ્રકાશ,તોલારામ,કૈલાશ(કેપીટી),બીનાબેન (અમદાવાદ)ના પિતા,નરેન્દ્ર નોગિયા(કેપીટી) અને જગદીશ મોરીયાના મામા,હિમાન્સુ,જોગીન્દ્ર,નિકુંજ અને નિખિલના દાદા તા.1/3 ગુરૂવારના અવસાન પામ્યા છે તેમની સ્મશાન યાત્રા તા.2/3 શુક્રવારે સવારે 10.00 વાગ્યે તેમના નિવાસસ્થાન એસ.એચ.એક્સ. 113,જનતા કોલોની ગાંધીધામ મધ્યેથી સ્મશાને પ્રયાણ કરશે.

  આદિપુર : માલી વાલજીભાઇ (ઉ.વ.66) તે સ્વ.રામજીભાઇ ચૌહાણ (રાપર)ના પુત્ર, બાયાંબેનના પતિ, અશોકભાઇ (આશાપુરા મ્યુઝીક સેન્ટર આદિપુર), રાજેશભાઇ, મંજુલાબેન, વર્ષાબેનના પિતા, મીત, જીનયના દાદા તા.27/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.3/3ના સાંજે 5:30થી 6:30 દરમિયાન વંદના ગરબી ચોક, આદિપુર ખાતે.

  ગાંધીધામ : તુલસારામ હંસાજી સાસિયા (ચૌહાણ) (ઉ.વ.64) (નિવૃત સિનીયર ઓપરેટર ઇફકો કંડલા) તે લીલાબેનના પતિ, ઓમપ્રકાશ (વેલ્સપુન), તોલારામ (લેકમે ઇન્ડિયા), કૈલાશ (કેપીટી), બીનાબેન (અમદાવાદ)ના પિતા, નરેન્દ્ર નોગીયા (કેપીટી), જગદીશ મોરીયાના મામા, હિમાન્શુ, જોગેન્દ્ર, નિકુંજ, નિખીલના દાદા તા.1/3ના અવસાન પામ્યા છે. તેમની અંતિમયાત્રા તા.2/3ના સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાનથી ગાંધીધામ સ્મશાને જશે.

  ગાંધીધામ : મૂળ ગામ સામખિયાળીના અલ્પેશ બાબુભાઇ બારોટ (ઉ.વ.25) તે બાબુભાઇ બારોટ તથા કુંવરબેનના પુત્ર, પ્રેમજી, શીવાભાઇના ભત્રીજા, મંગલભાઇ વેલજીભાઇ બારોટના ભાણેજ, નિલેશભાઇ બાબુભાઇના મોટા ભાઇ તા.27/2ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવિધિ જાગપાટ તા.5/3ના સોમવાર તેમના નિવાસસ્થાન જૂની સુંદરપુરી ગાંધીધામ ખાતે.

  માધાપર (તા.ભુજ) : પ્રેમજી શીવજી કોલી (ઉ.વ.29) તે શાંતુબેનના પતિ, ગં.સ્વ.અમરબેન શીવજી ઉમર (માધાપર નવાવાસ ગ્રા.પં.ના સભ્ય)ના પુત્ર, રામજી, નવીન, શંભુ, લાલજી, ધનુબેન, ગીતાબેન, રમીલાબેનના ભાઇ, રામજી કારા કોલીના જમાઇ તા.28/2ના અવસાન પામ્યા છે. બેસણું તા.3/3ના શનિવાર સવારે 8થી 9 દરમિયાન નિવાસસ્થાને તા.9/3ના શુક્રવાર જાગરણ, તા.10/3ના શનિવાર ઘડાઢોળ સવારે 8 કલાકે રાખેલ છે.

  માધાપર (તા.ભુજ) : મૂળ ભુજ, હાલ માધાપર નિવાસી મ.ક.સ.સુ. દરજી બિહારીલાલ ભીમજી સોલંકી (ઉ.વ.72) તે મોંઘીબેન ભીમજી લીલાધર (માંડવી)ના પુત્ર, વસુબેનના પતિ, પરેશના પિતા, મીનલના સસરા, કશ્યપના દાદા, ચેતના પ્રભુલાલ મકવાણા (અંજાર), કોકીલા રાજેન્દ્ર પીઠડીયા (મુન્દ્રા), પલ્લવી જગદીશ પરમાર (માંડવી)ના પિતા, સ્વ.બાબુલાલ, ભગવાનજીભાઇ (ભુજ), સ્વ.દિવાળીબેન રતીલાલ, ધીરજલાલના ભાઇ, કુંવરબેન મૂરજીભાઇ ધામેચા (ભુજ)ના જમાઇ, જવેરીલાલ નારાણજી શેઠીયાના વેવાઇ, મુકેશ, નીતીન, મનીષ, જયેશના મોટા બાપા, મીત, દેવ, તીલક, કલ્પના દાદા, અઆરતી, ચાંદની, શિવાની, નિરાલી, ઇશા, ભાર્ગવ, અનમોલ, હેમના નાના તા.28/2ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.3/3 શનિવારના સાંજે 4થી 5 દરમિયાન દરજી સમાજવાડી છઠીબારી રીંગરોડ, ભુજ ખાતે.

  કુનરીયા (તા.ભુજ) : ગરવા કુંવરબેન (ઉ.વ.80) તે સ્વ.હાજા રત્ના વાવેચાના પત્ની, બુધીલાલ, સ્વ.રાજીબેન મોહનદાસ શ્રીમાળી (ધમડકા), રામીબેન પચાણ જોગલ (ઢોરી), સ્વ.પુરીબેન વીરાભાઇ શ્રીમાળી (અમરાપર-દુધઇ), સોનીબેન કાંતિલાલ ગેડીયા (કુનરીયા-ભીમાસર), મણીબેન અરવિંદ ગેડીયા (ધ્રંગ)ના માતા, અલ્પેશ, કરણ, દિશાના દાદી, ભીમજી આલા (લોડાઇ), લખીબેન મેરા (નાડાપા), સોનીબેન ડાયાલાલ પુરાણીયા (માનકૂવા), હુદેબેન (માતલી-પાકિસ્તાન)ના બહેન તા.1/3ના અવસાન પામ્યા છે. આગરી તા.6/3ના સાંજે સત્સંગ તથા તા.7/3ના સવારે 7 કલાકે પાણીયારો, બેસણું તેમના નિવાસસ્થાન ખાતે.

  કુકમા (તા.ભુજ) : ક.ગુ.ક્ષ. મિસ્ત્રી પાર્વતીબેન વિશનજીભાઇ પરમાર (ઉ.વ.85) તે સ્વ.વિશનજીભાઇ પ્રેમજીભાઇ પરમારના પત્ની, સ્વ.કેશીબેન ભાણજી ચૌહાણના પુત્રી, સ્વ.રતીલાલ ભાભણજી ચૌહાણના બહેન, સવીતાબેનના નણંદ, સ્વ.વલમજી પ્રેમજી પરમાર, ધનજી પ્રેમજી પરમાર, ત્રીભુવન પ્રેમજી પરમાર, સ્વ.પ્રાણકુંવરબેન તથા સવીતાબેનના ભાભી, વસંતબેન દેરાણી, વિજયોબન, ઉર્મિલાબેનના જેઠાણી, ગુણવંત વિશનજી પરમામર, રાજીવ વિશનજી પરમાર, દિપ્તીબેન સોલંકી (મીઠાપુર)ના માતા, મમતાબેન, પુનમબેન, પરસોતમ વિરજીભાઇ સોલંકીના સાસુ, જીતેશ, નિહાર, નુપુર, નીધીના દાદી, રેશ્માબેન જીતેશ પરમારના દાદી સાસુ, નિરવ, ભક્તિના નાની તા.1/3ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.3/3 શનિવાર સાંજે 5થી 6 દરમિયાન ક.ગુ.ક્ષ સમાજવાડી, કકુમા ખાતે.

  સિનુગ્રા (તા.અંજાર) : રજનીશ કનૈયાલાલ બાપટ (ઉ.વ.35) તે ધર્મેન્દ્ર મૂળશંકર બાપટ (ગાંધીધધામ)ના ભત્રીજા, સિબુભાઇ પટેલ (વાપી)ના જમાઇ, જયશ્રીબેન અમૃતલાલ જોશી, ગીતાબેન મણીલાલ જોશી, જ્યોત્સના કનૈયાલાલ રાસ્તેના ભત્રીજા, સીમાબેનના પતિ, ગૌરવ, દિયાના પિતા, વેલજી ઘેલાના દોહિત્રા, નિધી કલ્પેશ ભટ્ટ, નીતીન બાપટના ભાઇ તા.28/2ના અવસાન પામ્યા છે.

  પીપરી (તા.માંડવી) : મેઘબાઇ સંઘાર (ઉ.વ.72) તે સ્વસ.મંમુભાઇ વેલજી સંઘારના પત્ની, ખીમજીભાઇ, સ્વ.નારાણભાઇ, રામજીભાઇ, બબીબેન નારાણભાઇ સાકરીયા (બીદડા), બાયાબાઇ બબાભાઇ ભોવા (યક્ષ)ના ભાભી, નાનજીભાઇ, વાલજીભાઇ, રાજાભાઇ પરાગ સુઇયા (પીપરી)ના માતા, સ્વ.કરશન પરબત સુઇયા (વાડાસર)ના પુત્રી, સ્વ.નારાણભાઇ, મંગલભાઇ, કાનજીભાઇ, લક્ષ્મીબેન, સ્વસ.તેજબાઇ, દમાબેનના બહેન, લીલબાઇ, સોનબાઇ, રતનબાઇ, કરશન, અરવિંદ, ધનબાઇ, વનીતા, ગીતાના કાકી/મોટીમા, નીકીતા, નીલમ, પંકજ, રાકેશ, રાહુલ, સુનીલના દાદી/નાની તા.1/3ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.5/3 સુધી તેમના નિવાસસ્થસાન મફતનગર, પીપરી ખાતે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ