તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 31 3ના તિજોરી કચેરીઓ SBI સાંજ બાદ કાર્યરત રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31/3ના તિજોરી કચેરીઓ-SBI સાંજ બાદ કાર્યરત રહેશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.31/3નાભુજની જિલ્લા તિજોરી કચેરી અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ તેમજ સ્ટેટ બેંકની શાખાઓને સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે 6:10 પછી પણ ચાલુ રાખવા કલેક્ટર દ્વારા સૂચના અપાઇ છે.નાણાંકીય વર્ષ 2016-17ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણી તેમજ ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે સમાહર્તા મુકુલ ગાંધીએ આદેશ કર્યો છે. SBIની ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલિયા, દયાપર અને દેનાબેંક રાપર સહિતની શાખાઓના પ્રબંધકોને ટ્રેઝરી ઓફિસરના સંપર્કમાં રહી સાંજે 6.10 વાગ્યા પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો