તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેઘપર (બો.)માંથી આણંદની સગીરાનું અપહરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘપર (બો.)માંથી આણંદની સગીરાનું અપહરણ કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદનીસગીરાને પલાસવા રાપરના સાસરીયાવાળાઓ મેઘપર-બોરીચી ખાતેથી ઉઠાવી જતાં તેમના વિરૂધ્ધ અંજાર પોલીસમાં ફરિયાદ થઇ હતી. ફરિયાદીએ પોલીસમાં નોંધાવ્યા અનુસાર તેની 16 વર્ષની પુત્રીનું અપહરણ, તેની સગાઇ જેની સાથે થઇ હતી તે યુવક તથા તેના વાલીઓએ મેઘપર-બોરીચીથી અપહરણ કરી લીધું હતું. પલાસવા રહેતા યુવતીના ભાવી પતિ ભરત બાબુ રાઠોડ, બાબુ નશા રાઠોડ, અમરત નશા રાઠોડ, વસ્તા હરી રાઠોડ અને ભીખા કરશન રાઠોે એક સંપ કરી, લગ્ન કરવાની લાલચે તેની પુત્રીનું અપહરણ કરી લેતાં રઘવાયી મા પોલીસના શરણમાં પહોંચી હતી અને સગીરાના ભાવી સાસરીયાઓ વિરૂધ્ધ વિતક રજુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો