તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અખિલ કચ્છ લોહાણા મહાજન ભુજ દ્વારા દાતાઓના સહયગથી યુવક યુવતી પરિચય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખિલ કચ્છ લોહાણા મહાજન ભુજ દ્વારા દાતાઓના સહયગથી યુવક-યુવતી પરિચય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલ કચ્છ લોહાણા મહાજન ભુજ દ્વારા દાતાઓના સહયગથી યુવક-યુવતી પરિચય મિલનનું બીજુ ચરણ આયોજીત કરવામાં આવ્યું હતું. પરિચય મિલનમાં 86 યુવતિઓ અને 351 યુવકો અને એમના વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલીકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, રાપર દરિયાસ્થાનના મહંત ત્રીલોકદાસજી મહારાજ, દાતાઓ મુન્દ્રાના સુરેશ નરશી ઠક્કર, પ્રતાપભાઇ પવાણી, અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રુમખ બળવંત રાજદે, લોહાણા મહાજન ભુજના પ્રમુખ કિરણ ગણાત્રા, મહામંત્રી મહેન્દ્ર ડુંગરશી ઠક્કર, ડો. વનરાજભાઇ કોટક, તારામતીબેન પોપટ, પીઢ કોંગ્રેસી મહેશ ઠક્કર, મેહુલ ઠક્કર, પ્રવીણભાઇ કોટક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ કચ્છ લોહાણા મહાજન ભુજ દ્વારા દ્વિતિય યુવક-યુવતી પરિચય મિલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો