ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની

    કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની

    DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:15 AM IST

    કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાઅેક ભારે દબાણ આવતાં...
    • કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની
      કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની

      કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાઅેક ભારે દબાણ આવતાં જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો.અેક અંદાથ અનુસા રઆ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું.

      સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઘટેલી આ ઘટનામાં એકાદ કલાક સુધી પાણીનો ધોધ અવીરત રીતે વહેતો રહ્યો હતો. જીડબલ્યુઆઇએલના સિનીયર મેનેજર સી.બી.ઝાલાએ જણાવ્યું કે સામાન્ય રીતે ઋતુ પરિવર્તન આવે ત્યારે આવી ઘટના ઘટતી હોય છે. 15 વર્ષ જુની આ લાઇનમાં અગાઉ મેનહોલ કરી માણસો આ લાઇનની સફાઇ કરવા માટે ઉતરે તેવી વ્યવસ્થા ગોઠવાતી. આ લાઇન

      ...અનુસંધાન પાના નં. 13

      પરના મેટલમાં પ્રેશર આવતાં આ ધોધ સર્જાયો હતો.

      ઝાલાએ કહ્યું કે આ લાઇનમાંથી રાપર અને ભચાઉને બાદ કરતાં કચ્છના અન્ય આઠ તાલુકામાં પાણી વિતરીત થાય છે. જોકે હાલે ભચચાઉથી વરસામેડી વચ્ચેની ખીરઇ પાસેની અન્ય લાઇન ઉપરાંત ટપ્પર ડેમમાંથી પાણી લઇ શકાય તેમ હોતાં એક દિવસ પુરતી આ વ્યવસ્થા ગોઠવી સમારકામ હાથ ધરી દેવાયાનું જણાવાયું હતુ઼.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top