Home » Gujarat » Bhuj » Rapar » મેવાસા પાસે કાર અકસ્માતમાં ગાંધીધામના વૃધ્ધનું મોત

મેવાસા પાસે કાર અકસ્માતમાં ગાંધીધામના વૃધ્ધનું મોત

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:15 AM

ગાંધીધામ |રાપર તાલુકાના મેવાસા પાટિયા પાસે અજાણ્યા વાહને આગળ જઇ રહેલી કારને ટક્કર મારતાં કાર પલટી ગઇ હતી અને...

  • મેવાસા પાસે કાર અકસ્માતમાં ગાંધીધામના વૃધ્ધનું મોત
    ગાંધીધામ |રાપર તાલુકાના મેવાસા પાટિયા પાસે અજાણ્યા વાહને આગળ જઇ રહેલી કારને ટક્કર મારતાં કાર પલટી ગઇ હતી અને તેમાં સવાર ગાંધીધામના એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,મેવાસા પાટિયા નજક આવકાર હોટસ સામેથી જઇ રહેલી જીજે-1સીકે-1993 નંબરની મારૂતિકારને કોઇક અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર પલટી ખાઇ ગઇ હતી અને તેમાં સવાર ગાંધીધામના એફસીઆઇ રોડ પર આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય ફઝલુદ્દીન આમુદીન સૈયદનું મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending