તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરના ગામોની જમીનોની રિ સર્વે માપણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરના ગામોની જમીનોની રિ-સર્વે માપણી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરતાલુકાના ભારડિયા (ભુટકિયા) તા.22/7થી 28/7, રાપર તા.22/7 થી 2/8, પલાંસવા તા.22/7થી 26/7, માનગઢ (પલાંસવા) તા.23/7થી 26/7, અમરાપર (પલાંસવા) તા.25/7થી 28/7, માખેલ તા.26/7થી 2/8, ટગા તા.27/7થી 29/7, પંડ્યાનોગઢ તા.27/7થી 30/7, વરણુ તા.28/7થી 1/8, સુખપર તા.29/7થી 3/8, વિજાપર તા.29/7થી 1/8, નાંદા તા.29/7થી 1/8, આડેસર તા.30/7થી 8/8, બાંભણસર તા.1/8થી 3/8, જદુપુર(ભંગેરા) તા.2/8થી 6/8, લખાગઢ તા.2/8થી 8/8, સણવા તા.3/8થી 14/8, ફુલાપર (સણવા) તા.3/8થી 5/8, મોડા તા.3/8થી 9/8, ખાંડેક તા.4/8થી 10/8, હમીરપર મોટી તા.8/8થી 17/8, હમીરપર નાની તા.9/8થી 14/8, શાનગઢ તા.9/8થી 11/8, ફતેહગઢ તા.10/8થી 20/8, માંજુવાસ તા.11/8થી 16/8, મોમાયમોરા તા.11/8થી 16/8, ગેડી તા.15/8થી 19/8, ડાવરી તા.15/8થી 19/8, નાગલપર (ડાવરી) તા.15/8થી 17/8, સુરબાવાંઢ તા.17/8થી 19/8, લાકડાવાંઢ તા.17/8થી 20/8, દેશલપર તા.19/8થી 24/8, બાલાસર તા.17/8થી 18/8, લોદ્રાણી (પરકરા વન) તા.19/8થી 25/8, વેરસરા (લોદ્રાણી) તા.20/8થી 24/8, જાટાવાડા (જીલરા વાંઢ) તા.20/8થી 30/8, દબડા તા.22/8થી 26/8, આણંદપર તા.24/8થી 29/8, બેલા તા.22/8થી 29/8, મૌવાણા (શિવગઢ) તા.26/8થી 30/8, વૃજવાણી તા.26/8થી 30/8 સુધી ઉપરોક્ત ગામોમાં જમીન રિ-સર્વે કામગીરી અંતર્ગત જમીન માપણીનું આયોજન કરાયું છે. જમીન ખાતેદારોને નિયત તારીખે હાજર રહી માપણી કરાવી લેવા જિલ્લા ઈન્સ્પેક્ટરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો