તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કલોલ |કલોલપાસે આવેલ સઇજ ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ |કલોલપાસે આવેલ સઇજ ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલપાસે આવેલ સઇજ ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં ગંજીપાનાથી તીન પતીનો હાર જીતનો જુગાર રમી રહેલા વિકાસ બાબુજી ઠાકોર (રહે.ઇફકો સઇજ), મહેશજી મંગાજી ઠાકોર (રહે.ધીરાપરા સઇજ), ભાવેશ અભેસિંગભાઇ ઠાકોર (રહે.ઘંટીવાળો વાસ સઇજ), અલ્પેશ માણકાજી ઠાકોર(રહે.અયોધ્યાનગર સઇજ),મનુજી ચુંડાજી ઠાકોર (રહે.ખાંટવાસ સઇજ) તેમજ સંજય રામસંગજી ઠાકોર ને રોકડા 7850 સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો