તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારી વાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસરને એક્સપ્રેસ ટ્રેનોનો સ્ટોપ કયારે મળશે

રાપરતાલુકાનું આડેસર જંકશન પ્રકારનું સ્ટેશન હોવાથી આસપાસના 50 ગામોનું મથક છે. તો ભુજથી ઉપડતી અને કચ્છ બહાર જતી-આવતી એક્સપ્રેસ ટ્રેનોને જો આડેસર ખાતે સ્ટોપ દેવાય તો 50થી વધુ ગામોની પ્રજાને આવાગમનમાં ઘણી રાહત થાય એમ છે. જ્યારે રાપર વિભાગના ધારાસભ્ય બાબુભાઇ મેઘજી શાહ હતા ત્યારે મુદ્દે અનેક રજૂઆતો થઇ હતી. હવે જ્યારે રાજ્યથી માંડીને કેન્દ્ર સુધી એક પક્ષની સરકાર છે ત્યારે મુદ્દો જાણે ભૂલાઇ ગયો હોય એમ લાગે છે. તો બાબતે પ્રજાકીય પ્રતિનિધિ વહેલી તકે ધ્યાન આપે તો સારૂં રહેશે.

મહેશએમ. ઠક્કર, ભુજ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો