Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » વીબીસી મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રવૃત્તિ હાથ ધરાઇ

વીબીસી મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રવૃત્તિ હાથ ધરાઇ

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 04:05 AM

ભુજ | વાગડ બે ચોવીસી મહિલા મંડળ દ્વારા તાજેતરમાં જીવદયાની પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી જેમાં 45 બહેનોએ ટ્રીપનું આયોજન...

  • વીબીસી મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રવૃત્તિ હાથ ધરાઇ
    ભુજ | વાગડ બે ચોવીસી મહિલા મંડળ દ્વારા તાજેતરમાં જીવદયાની પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી જેમાં 45 બહેનોએ ટ્રીપનું આયોજન કર્યું હતું. વલ્લભપુરમાં આશ્રમશાળામાં 11,000નું દાન અપાયું હતું, બાળકોને ભોજનપ્રસાદ કરાવાયો હતો. રાપરની પાંજરાપોળના પ્રમુખ નવિન મોરબીયાને ઘાસચારા માટે રૂા. 61,000 અર્પણ કરાયા હતા. છેલ્લે એકલરણની મુલાકાત લઇ સભ્યો પરત ફર્યા હતા. આયોજન નેહલ શેઠના માર્ગદર્શન હેઠળ કારોબારી સદસ્યોએ ગોઠવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending