ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» માનકુવા જૈનસંઘ તરફથી જીવદયા માટે દાન અપાયું

    માનકુવા જૈનસંઘ તરફથી જીવદયા માટે દાન અપાયું

    DivyaBhaskar News Network | Last Modified - Apr 08, 2018, 04:05 AM IST

    ભુજ | માનકુવામાં તાજેતરમાં સુપાર્શ્વનાથ જૈન દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ નિત્યાનંદસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં...
    • માનકુવા જૈનસંઘ તરફથી જીવદયા માટે દાન અપાયું
      માનકુવા જૈનસંઘ તરફથી જીવદયા માટે દાન અપાયું
      ભુજ | માનકુવામાં તાજેતરમાં સુપાર્શ્વનાથ જૈન દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ નિત્યાનંદસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગે એકત્ર થયેલા જીવદયા ફંડમાંથી ભુજના સુપાર્શ્વ જૈન સેવામંડળને રૂા. 51,000નું દાન અપાયું હતું. ચેક અર્પણ પ્રસંગે પ્રકાશ ગાંધી, અરવિંદ શેઠ, નિશાંતભાઇ, કૌશલ મહેતા, બિપિનશાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાપર પાંજરાપોળને રૂા. 51,000, પદમપુર પાંજરાપોળને રૂા. 25,000 અને પ્રાગપર અહિંસાધામને રૂા. 25,000નો ચેક અર્પણ કરાયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માનકુવા જૈનસંઘ તરફથી જીવદયા માટે દાન અપાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top