તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લાકડિયાને પ્લાસ્ટીક મુક્ત કરવાની ઝુંબેશ માટે સૌએ હાથ મિલાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડિયાને પ્લાસ્ટીક મુક્ત કરવાની ઝુંબેશ માટે સૌએ હાથ મિલાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકડિયાખાતે પ્લાસ્ટીક મુક્ત લાકડિયા ઝુંબેશની કીટ કાસ્ય ગુજરાત યુનિટ, રાપર તરફથી આપવામાં આવી હતી. સ્વચ્છતા મુદે આયોજીત કાર્યક્રમમાં આગેવાનોએ ઉપસ્થીત રહિ લોકોને સહકાર આપવા સંદેશ આપ્યો હતો.

લાકડિયા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. આર. જરગેલાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત લાકડિયા ઝુંબેશની કિટ કાસ્ય ગુજરાત યુનિટ, રાપર તરફથી આપવામાં આવી હતી. અજિતસિંહ જાડેજા, લાભશંકર મારાજ, રમજુ કુંભાર, મુકેશ મહેશ્વરી સહિતના અગ્રણીઓએ ઉપસ્થીત રહિ પ્લાસ્ટિક મુક્ત સંદેશ આપી મુફતપરા વિસ્તારની દુકાનો પર કચરાપેટી મુકવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરી નિકાલ કરવામાં લોકોનો સાથે સહકાર મળે તેવી અપીલ કરવામાં આવી હતી. ગ્રામજનોમાં સ્વચ્છતા જાગૃતિ વધે તે માટે શાળા પરિવાર, રેલી, સભા યોજી સ્વચ્છતા સંદેશો આપવામાં આવશે. કાર્યક્રમમાં પ્રેમજીભાઈ પરમાર, ભરતસિંહ જાડેજા, સરપંચ, ઉપસરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો