તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |રાપરમાં જુગાર રમતા 6 શખ્સને પોલીસ દરોડો કરી પકડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |રાપરમાં જુગાર રમતા 6 શખ્સને પોલીસ દરોડો કરી પકડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |રાપરમાં જુગાર રમતા 6 શખ્સને પોલીસ દરોડો કરી પકડી પાડ્યા હતા. તેમની પાસે રહેલી 14 હજારની રકમ પણ પોલીસે જપ્ત કરી હતી. રાપરના સમાવાસ ચોક પાસે કેટલાક શખ્સો જાહેરમાં બેસી જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો કરી સુમાર ખેંગાર સમા, જુસબસા હાસમશા શેખ, કાંઠા વીરા, મનજી છગન કોળી, લખમણ હોથી કોલી, રૂપુસિંહ દિનભા સોઢાને 14050 રોકડ સાથે પકડી પાડ્યા હતા.

રાપરમાં 6 જુગારી 14 હજાર સાથે જબ્બે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો