તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો સન્માન કાર્યક્રમ તથા હસ્તકલા કારીગરોને ઓળખપત્ર વિતરણ અંગે કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં ભુજમાં18મીના કાર્યક્રમમાં રાપરના સરપંચો હાજરી આપશે. જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, નવા સરપંચો તેમજ ડાભુંડા સમરસ ગ્રામ પંચાયતની તમામ મહિલા સભ્યો સન્માનિત થશે.

સરપંચના સન્માન સમારોહમાં રાપરના હોદ્દેદારો જોડાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો