તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપર બસ સ્ટેશને ધુમ્રપાન કરતા 8 શખ્સો દંડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર બસ સ્ટેશને ધુમ્રપાન કરતા 8 શખ્સો દંડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરખાતે બુધવારે જાહેરમાં ધુમ્રપાન કરતા 8 શખ્સોને ઝડપી, તેમના પાસેથી સ્થળ પર 800 નો દંડ વસુલતાં દમ મારનારાઓએ બીડી-સીગારેટ કચરાપેટીમાં નાખી દીધી હતી. ભાગ્યે અમલ થતા જાહેરમાં ધુમ્રપાન નિષેધના નિયમનો રીતે પોલીસે સંભવત કચ્છમાં પ્રથમવાર પરચમ દેખાડતાં ધુમ્રપાન કરનારાઓમાં સન્નાટો છવાઇ ગયો હતો.

રાપર ખાતે બસ સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં બુધવારે અચાનક પોલીસે જાપ્તો રાખી, જાહેરમાં ધુમ્રપાન કરતાં 8 શખ્સસોને ઝડપ્યા હતા અને રીતે ધુમ્રપાન નિષેધના નિયમનની અમલવારી કરાવી હતી. ઝડપાયેલા શખ્સો પાસે શહેર બીટના હે.કો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ પરથી 800/- રૂપિયાનો દંડ પ્રથમવારના ગુના પેટે ફટકારી દીધી હતો. કામગીરી

...અનુસંધાન પાના નં. 6

રાપરના પી.એસ.આઇ. એસ.જી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઇ હતી. જાહેરમાં ધુમ્રપાન કરનારા તત્વોમાં પોલીસને કામગીરીના પગલે સન્નાટો છવાયો હતો અને અન્ય લોકોએ બીડી-સીગરેટ કચરાપેટીમાં પધરાવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન ઝડપાયેલા શખ્સોને ધુમ્રસેર ઉડાડવી પોલીસે ભારે પાડી હતી તેથી અન્ય લોકોમાં જોણું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો