Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » સિદ્ધી | પાલિકા કર્મીના પુત્રે MBBSની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો

સિદ્ધી | પાલિકા કર્મીના પુત્રે MBBSની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

ગાંધીધામ | સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડીકલ કોલેજમાંથી એમબીબીએસની ફાઇનલ પરીક્ષા દિપ મનોજભાઇ પવાણીએ આવી હતી અને...

  • સિદ્ધી | પાલિકા કર્મીના પુત્રે MBBSની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો
    ગાંધીધામ | સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડીકલ કોલેજમાંથી એમબીબીએસની ફાઇનલ પરીક્ષા દિપ મનોજભાઇ પવાણીએ આવી હતી અને ફર્સ્ટ ક્લાસ સાથે ઉતિર્ણ થયો છે. તેના પિતા મનોજ પવાણી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કચ્છના ચાર તાલુકા ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપરમાં પ્રથમ અને જિલ્લામાં 99.86 પર્સન્ટાઇલ રેટ સાથે 2013ની એસએસસીની પરીક્ષામાં ચોથો ક્રમ મેળવી ચૂક્યો છે.

    દીપ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending