Home » Gujarat » Bhuj » Rapar » ભચાઉ પાસે રૂા. 1.55 કરોડના શરાબના જથ્થાનો નાશ કરાયો

ભચાઉ પાસે રૂા. 1.55 કરોડના શરાબના જથ્થાનો નાશ કરાયો

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

ભચાઉ,સામખિયાળી અને લાકડિયા વિસ્તારમાંથી વર્ષ-2016 થી અત્યાર સુધી પકડાયેલા રૂ.1.55 કરોડના શરાબના જથ્થાનો નાશ કરાયો...

  • ભચાઉ પાસે રૂા. 1.55 કરોડના શરાબના જથ્થાનો નાશ કરાયો
    ભચાઉ,સામખિયાળી અને લાકડિયા વિસ્તારમાંથી વર્ષ-2016 થી અત્યાર સુધી પકડાયેલા રૂ.1.55 કરોડના શરાબના જથ્થાનો નાશ કરાયો હતો.આ બાબતે ભચાઉ પોલીસે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,વર્ષ-2016 થી અત્યાર સુધી ભચાઉ વિસ્તારમાંથી પકડાયેલા

    રૂ.1,03,43,350ની કિંમતના, સામખિયાળી વિસ્તારમાં પકડાયેલા રૂ.50,14,000ની કિંમતના અને લાકડિયા વિસ્તારમાંથી પકડાયેલા રૂ.1,50,000ની કિમતના એમ કુલ રૂ.1,55,00,000 ની કિંમતના શરાબના જથ્થાનો ભચાઉના કરગરિયા મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલી સીમમાં ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક,ભચાઉ એસડીએમ, રાપરના સીપીઆઇ, લાકડિયાના પીઆઇ, સામખિયાળીના પીએસઆઇ તથા નશાબંધી ખાતાના અધિકારીની હાજરીમાં નાશ કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ