Home » Gujarat » Bhuj » Rapar » રામવાવમાં વીજ કનેક્શન કાપવા ગયેલા ઇજનેરને ધમકી મળી

રામવાવમાં વીજ કનેક્શન કાપવા ગયેલા ઇજનેરને ધમકી મળી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

રાપર તાલુકાના રામવાવ ગામે વીજ કનેક્શન કાપવા ગયેલા પીજીવીસીએલના જુનિયર ઇજનેરને ગ્રાહકે જાનથી મારી નાખવાની ધમકી...

  • રામવાવમાં વીજ કનેક્શન કાપવા ગયેલા ઇજનેરને ધમકી મળી
    રાપર તાલુકાના રામવાવ ગામે વીજ કનેક્શન કાપવા ગયેલા પીજીવીસીએલના જુનિયર ઇજનેરને ગ્રાહકે જાનથી મારી નાખવાની ધમકી આપતાં આડેસર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે આડેસર પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,રામવાવમાં રહેતા કરશન હરી મણવરે વીજ બીલ ભર્યું ન હોવાથી તેનું વીજ કનેકશન કાપવા આવેલા પીજીવીસીએલના જુનિયર ઇજનેર સંદિપ મઘાભાઇ પરમારને કરશને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરજમા અવરોધ કરવાની ફરિયાદ આડેસર પોલીસમાં નોંધાવતાં આડેસર પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ