Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ગાગોદરમાં પરમાત્મા ભક્તિભાવ ઉત્સવ ઉમંગભેર ઉજવાયો

ગાગોદરમાં પરમાત્મા ભક્તિભાવ ઉત્સવ ઉમંગભેર ઉજવાયો

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

ભુજ | રાપર તાલુકાના ગાગોદરમાં વડીલોના આત્મશ્રેયાર્થે પરમાત્મા ભક્તિભાવ મહોત્સવ ઉજવાયો હતો જેમાં બહોળી...

  • ગાગોદરમાં પરમાત્મા ભક્તિભાવ ઉત્સવ ઉમંગભેર ઉજવાયો
    ભુજ | રાપર તાલુકાના ગાગોદરમાં વડીલોના આત્મશ્રેયાર્થે પરમાત્મા ભક્તિભાવ મહોત્સવ ઉજવાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. અનંતયશ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સ્વ. દલીબેન પટવા, સ્વ. દેવશીભાઇ પટવા અને સ્વ. મણિબેન પટવાએ કરેલી ધર્મારાધનાની અનુમોદના માટે સિધ્ધચક્ર મહા પૂજનનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ સુરેશ ગઢેચાએ કરાવી હતી. સુલતાન મીરે સ્તવનની રમઝટ બોલાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending