ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» રાપર છ કોટી જૈન સંઘના આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાશે

    રાપર છ કોટી જૈન સંઘના આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 03:50 AM IST

    ભુજ | રાપર છ કોટી જૈનસંઘના અાંગણે રવિવારે 4થી માર્ચના રોજ દીક્ષા મહોત્સવ યોજાશે. મૂળ સુરતની યુવતી હેતલબેન મહેતા...
    • રાપર છ કોટી જૈન સંઘના આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાશે
      રાપર છ કોટી જૈન સંઘના આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાશે
      ભુજ | રાપર છ કોટી જૈનસંઘના અાંગણે રવિવારે 4થી માર્ચના રોજ દીક્ષા મહોત્સવ યોજાશે. મૂળ સુરતની યુવતી હેતલબેન મહેતા અજરામરજી સંપ્રદાયના સંત ધૈર્યમુનિજી મ.સા. અને મુક્તાજી સ્વામી આદીની નિશ્રામાં સંસારનો ત્યાગ કરશે. 2/3ના માળા મુહૂર્ત, આઠ કોટી અતિથિગ્રહ, સ્વસ્તિકવિધિ, મહેતા પરિવાર સાથે સંવાદ યોજાશે. 3/3ના મુમુક્ષુ હેતલબેન, તેમના માતા-પિતાનું બહુમાન, વરસીદાનનો વરઘોડો નીકળશે. આયોજન વ્યવસ્થામાં નવિન મોરબીયા, રસીકલાલ મહેતા, વાડીલાલ મહેતા, કીર્તિ મોરબીયા, હિંમતલાલ ખંડોર, નવિનચંદ્ર શેઠ, ભોગીલાલ મહેતા સહિતના સંઘ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાપર છ કોટી જૈન સંઘના આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `