Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » કચ્છમાં કેરોસીનના છુટક-જથ્થાબંધ ભાવો નક્કી કરાયા

કચ્છમાં કેરોસીનના છુટક-જથ્થાબંધ ભાવો નક્કી કરાયા

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

જિલ્લા વહિવટી તંત્રે કચ્છમાં ઘરેલુ વપરાશના કેરોસીનના છુટક અને જથ્થાબંધ ભાવ નકકી કરતું જાહરેનામું વિધીવત રીતે...

  • કચ્છમાં કેરોસીનના છુટક-જથ્થાબંધ ભાવો નક્કી કરાયા
    જિલ્લા વહિવટી તંત્રે કચ્છમાં ઘરેલુ વપરાશના કેરોસીનના છુટક અને જથ્થાબંધ ભાવ નકકી કરતું જાહરેનામું વિધીવત રીતે બહાર પાડયું છે. કંપનીએ વધારેલા ભાવ નજરે તાલુકાવાર નવા ભાવો મુકરર કરાયાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું હતુ઼.

    જે ભાવ નકકી કરાયા છે તેમાં ગાંધીધામમાં 23.67, અંજારમાં 23.75, ભચાઉમાં 23.83, ભુજમાં 23.99, અબડાસામાં 24.37, રાપરમાં 24.9, માંડવીમાં 24.21, નખત્રાણામાં 24.91 અને લખપતમાં 24.49નો ભાવ પ્રતિ લિટરે નકકી કરાયો છે. વધુમાં વિક્રેતાઓ જયારે કેરોસીનની ડિલીવરી આપવા જાય ત્યારે 10 કિલોમિટરના દરેક સ્ટેજે 50 કિલોમિટરની મર્યાદામાં લિટરે 5 પૈસા સુધીનો સ્ટેજ ચાર્જ વસુલી શકસે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending