ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» નાયબ મામલતદાર-કલાર્કની બદલીનો ગંજીફો ચિપાયો

    નાયબ મામલતદાર-કલાર્કની બદલીનો ગંજીફો ચિપાયો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:40 AM IST

    ગ્રામ પંચાયત-પાલિકાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને આવરી લેવાયા
    • નાયબ મામલતદાર-કલાર્કની બદલીનો ગંજીફો ચિપાયો
      નાયબ મામલતદાર-કલાર્કની બદલીનો ગંજીફો ચિપાયો
      ભુજ |તાજેતરમાં સંપન્ન થયેલ ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચુંટણી માટે જિલ્લાના મહેસુલી તંત્રે નાયબ મામલતદાર અને કલાર્ક સંવર્ગનુ઼ ખાસ મહેકમ મંજુર કર્યું હતુ઼ં. સુચીત કામગીરી પૂર્ણ થતાં કલેકટર રેમ્યા મોહને બન્ને સંવર્ગની બદલીના આદેશ જારી કર્યા હતા. બદલીના આ દોરમાં કેટલાક કર્મીઓ પોતાની મુળ ટેબલ મેળવવામાં સફળ રહ્યા છે તો કેટલાકને મલાઇદાર ટેબલ ન મળવાનો વસવસો પણ રહી ગયો છે. મોટાભાગે બદલીના આ દોરમાં ચુંટણી ફરજમાં રોકાયેલ કર્મીઓને આવરાયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું છે.

      બદલાવાયેલ નાયબ મામલતદાર



      નામ હાલનો હોદો બદલીની જગ્યા

      આર.વી.રાજપુત ગ્રા.પંચાયત ચૂંટણી કલેકટર કચેરી હકકપત્રક વિભાગ

      એ.એન.ત્રીવેદી નગરપાલિકા ચુંટણી, કલેકટર કચેરી પુરવઠા શાખા

      બી.એન.કંદોઇ રાપર પાલિકા ચુંટણી શિરસ્તેદારઅંજાર પ્રાંત

      એમ.એસ.હુંબલ ભચાઉ પાલિકા ચુંટણી શિરસ્તેદાર ભચાઉ પ્રાંત

      એલ.બી.ડાભી હકકપત્રક વિભાગ સર્કલ ઓફિસર બળદિયા

      આર.આર.માતા દબાણ સેલ મતદાર યાદી, લખપત તાલુકા

      એન.વી.વાઘેલા ઇધરા માંડવી સર્કલ ઓફીસર રાપર

      વાય.અેચ.ગોહિલ સર્કલ ઓફિસર રાપર ઇધરા માંડવી

      પી.એચ.જુડાલ મતદાર યાદી, લખપત મ.ભો.યો રાપર

      એસ.જી.ગુર્જર પુરવઠા વિભાગ, ભુજ હકકપત્રક વિભાગ



      બદલાવાયેલા કારકુન

      નામ હાલનો હોદો બદલીનું સ્થળ

      બી.આર.જાડેજા ગ્રા.પંચાયત ચુંટણી પુરવઠા શાખા, ભુજ

      એન.પી.કરમટા ભુજ મામલતદાર કચેરી જનરલ શાખા, કલેકટર કચેરી

      બી.સી.કાથરોટિયા લખપત મામલતદાર કચેરી જમીન શાખા, દયાપર મામલતદાર

      વી.એ.મોદી મુન્દ્રા મામલતદાર કચેરી ઇધરા મુન્દ્રા

      વી.જે.જોશી અંજાર મામલતદાર કચેરી કારકુન અંજાર મામલતદાર

      આર.કે.રબારી ભચાઉ મામલતદાર કચેરી ઇધરા ભચાઉ

      જે.કે.મોદી રાપર મામલતદાર કચેરી મ.ભો.યો રાપર

      જે.વી.ચૌધરી નખત્રાણા મામલતદાર કચેરી મ.ભો.યો નખત્રાણા

      એમ.પી. રાઠોડ માંડવી મામલતદાર કચેરી ઇ ધરા માંડવી

      કે.એસ.ચંપાવત નગરપાલિકા ચુંટણી, સ્થાનીક સ્વરાજય શાખા

      બી.એસ.ઠાકર રાપર પાલીકા ચૂંટણી રજીસ્ટ્રી શાખા, ભુજ

      પી.પી.વરમોરા ભચાઉ પાલિકા ચુંટણી ઇ ધરા ભચાઉ

      એ.એમ.ચૌધરી રજીસ્ટ્રી શાખા, ભુજ આયોજન શાખા

      જે.પી.ઝાલા એક્ષ્પેન્ડેચર સેલ, ભુજ ગ્રામ પંચાયત, ચૂંટણી કલેકટર કચેરી

      આર.એસ.કરમટા ગ્રા.પંચાયત ચુંટણી મ.ભો.યો ભુજ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નાયબ મામલતદાર-કલાર્કની બદલીનો ગંજીફો ચિપાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `