• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરમાં શેઠે મજુર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

રાપરમાં શેઠે મજુર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

DivyaBhaskar News Network

Mar 27, 2018, 03:40 AM IST
રાપરમાં શેઠે મજુર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
ગાંધીધામ| સણવા ગામે પોતાના પાસે કામ કરતી મજુર મહિલાનું દોઢ વર્ષે પુર્વે બળજબરીથી જાતીય શોષણ કર્યા બાદ અવાર નવાર દોઢ વર્ષે સુધી તેની મરજી વિરુદ્ધ બલાત્કાર ગુઝાર્યાની ફરિયાદ આડૅસરના પોલીસ ચોપડે ચડી હતી. ફતેગઢમાં વસવાટ કરતા વજુભાઈ હીરજીભાઈ હળવદીયા (દેવીપુજક)એ તેની પાસે મજુરી કામ કરતી મહિલાનું દોઢ વર્ષે અગાઉ તેની મરજી વિરુદ્ધ જાતીય શોષણ કર્યુ હતુ. ત્યારબાદથી દોઢ વર્ષેના ગાળામાં અવાર નવાર અને છેલ્લા તા.23/03 ના સબંધ કરવા મજબુર કરી અને જો કોઇને કહ્યુ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પીડીત મહિલાએ આખરે કંટાળીને પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરતા બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસે ઘટના નોંધી તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.

X
રાપરમાં શેઠે મજુર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી