Home » Gujarat » Bhuj » Rapar » મોટી વિરાણીમાં 233 દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાઇ

મોટી વિરાણીમાં 233 દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાઇ

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 03:40 AM

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે 28મી માર્ચ, બુધવારના રાજ્યના 137 તાલુકા મથકે યોજાઇ રહી છે જેમાં 25 સભ્યો માટે...

  • મોટી વિરાણીમાં 233 દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાઇ
    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે 28મી માર્ચ, બુધવારના રાજ્યના 137 તાલુકા મથકે યોજાઇ રહી છે જેમાં 25 સભ્યો માટે 99 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ચૂંટણીમાં પ્રેફરેન્સિયલ પદ્ધતિ મુજબ મત આપવાનો રહેશે. કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભચાઉ અને રાપર એમ કુલ્લ 8 મથકે ચૂંટણી યોજાશે.

    આ ચૂંટણીના મતદાન સમયમાં ફેરફાર કરાયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રજીસ્ટરમાં નોંધાયેલા જે વકીલોની સભ્યસંખ્યા 400 સુધીની હશે તેમનો મતદાનનો સમય સવારે 10થી બપોરના 2 સુધી, 500 સુધીની સભ્યસંખ્યા હશે તેમનો સમય સવારે 10થી બપોરના 3:30 તેમજ 500થી વધારે જેમનો સભ્યસંખ્યા નંબર હશે તેમના માટે સમય સવારે 10થી સાંજના 5 સુધીનો રહેશે.

    આ સમયગાળા દરમિયાન વકીલોએ પોતાનું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી જીતેન્દ્ર ઝવેરીએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending