• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક

ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક

ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક રાપર : મૂળ ગામ ગાગોદરના હાલે મુંબઇ નિવાસી ભગવાનજી રામજી...

DivyaBhaskar News Network | Updated - Mar 27, 2018, 03:40 AM
ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક
ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક

રાપર : મૂળ ગામ ગાગોદરના હાલે મુંબઇ નિવાસી ભગવાનજી રામજી શાહનું અવસાન થતાં ગાગોદર વિસ્તાર તેમજ વાગડ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. શાહ પરીવારની વાગડ વિસ્તારમાં જીવદયા પ્રવૃતિઓ લાંબા સમયથી અવિરત ચાલી રહી છે. વાગડની પાંજરાપોળ તથા જરૂરીયાતંદ પરીવારોને મદદ માટે તત્પર રહેતા હતા. ગાગોદરના વિકાસમાં શાહ પરીવાર છુટા હાથે દાન આપતા હતા. પ્રાર્થનાસભામાં ગાગોદર ગ્રામ પંચાયત તથા પ્રગતિ મંડળ દ્વારા ભગવાનજીભાઇએ શ્રદ્ધાંજલી અર્પી હતી.

X
ગાગોદરના સેવાભાવી અને ઉદ્યોગપતિનું નિધનથી શોક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App