તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવા મંડળ

ભુજ: લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવા મંડળ, ભુજની આગામી બે વર્ષ માટે કારોબારીની રચના કરાઇ હતી. જેમાં પ્રમુખ પદે નરેન્દ્રભાઇ રૂડાણી, આઇપીપી વિનોદ ભગત, ઉપપ્રમુખ ભરત રૂડાણી અને મનોજ ભગત, મહામંત્રી નરોતમ પારસિયા, પીઆરઓ મોહન રૂડાણી, ખજાનચી શૈલેષ રામાણી, સહમંત્રી હરસુખ ભગત અને મુકેશ ધોળુ, સહ ખજાનચી જીજ્ઞેશ માકાણી અને સંદિપ ચૌહાણ, ઓડિટર જેન્તીલાલ ભગત અને મનસુખ ધોળુ તેમજ અન્ય 21 કારોબારી સભ્યો અને 5 સલાહકારોની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

લોકજનસંપર્ક પાર્ટીના હોદેદારોનો વરણી કરાઇ

ભુજ: લોકજનસંપર્ક પાર્ટીમાં નખત્રાણા તાલુકા યુવા પાંખ પ્રમુખ તરીકે થેમ જાકીર હુસેન જાફર, ભુજ તાલુકા મંત્રી તરીકે રબારી નાથાભાઇ કરમશી, ભુજ શહેર ઉપપ્રમુખ તરીકે મોહમદ નાશીર હાજી લંઘા, ભુજ શહેર મહામંત્રી તરીકે હારૂન ખમીશા કુંભાર, રાપર તાલુકા યુવા પાંખ પ્રમુખ તરીકે કુંભાર હુસેન ઇશા તેમજ ભુજ તાલુકા પ્રમુખ તરીકે મુકેશ અંબાલાલ પટેલની વરણી કરવામાં આવી હતી.

ભુજ શહેર મહામંત્રી

ભુજ તાલુકા મંત્રી

ભુજ શહેર પ્રમુખ

રાપર તાલુકા યુવા પ્રમુખ

પ્રમુખ

મહામંત્રી

ખજાનચી

અન્ય સમાચારો પણ છે...