મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં

મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં મગફળીની 3679 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ નખત્રાણામાં 1595, ભુજમાં 655,...

DivyaBhaskar News Network | Updated - Apr 10, 2018, 03:35 AM
મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં
મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં

મગફળીની 3679 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ નખત્રાણામાં 1595, ભુજમાં 655, અંજારમાં 490, લખપતમાં 410, અબડાસામાં 338, ભચાઉમાં 165, માંડવીમાં 26 હેકટરમાં વાવેતર કરાયું છે. જ્યારે શાકભાજીનું 3113 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ અંજારમાં 1265, ભુજમાં 878, માંડવીમાં 346, રાપરમાં 185, ભચાઉમાં 150, નખત્રાણામાં 128, મુન્દ્રામાં 103, અબડાસામાં 38, લખપત અને ગાંધીધામમાં 10 હેકટરમાં વાવેતર કરાયું છે.

X
મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App