• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • ભુજ : મારૂ કંસારા સોની દિવાળીબેન (ઉ.વ.96) તે સ્વ. જીવરામ

ભુજ : મારૂ કંસારા સોની દિવાળીબેન (ઉ.વ.96) તે સ્વ. જીવરામ

DivyaBhaskar News Network

Mar 28, 2018, 03:25 AM IST
ભુજ : મારૂ કંસારા સોની દિવાળીબેન (ઉ.વ.96) તે સ્વ. જીવરામ
ભુજ : મારૂ કંસારા સોની દિવાળીબેન (ઉ.વ.96) તે સ્વ. જીવરામ ગોવિંદ બિજલાણીના પત્ની, સ્વ. નંદુબેન નેણશી બારમેડા, સ્વ. તારાબેન હરિલાલ પોમલ, સ્વ. નર્મદાબેન જમનાદાસ પોમલ (અંજાર)ના ભાભી, મોતીલાલ, ચંપકલાલ, સુરેશકુમાર, પ્રદીપ, રમણીક, મહેન્દ્ર, સ્વ. જયેન્દ્રબાળા, સરલાબેન નવીનચંદ્ર પોમલ (અંજાર), પ્રતિમાબેન દશરથભાઇ પોમલ (અમદાવાદ)ના માતા, નયનાબેન, અન્નપૂર્ણાબેન, મીનાબેન, પલ્લવીબેન, રીટાબેન, નીતાબેનના સાસુ, મયૂર, દિના, ભારતી પ્રદીપકુમાર સાકરિયા, કાર્તિક, ખુશબુ અજયકુમાર મૂલચંદાણી (અમેરિકા), જિનેશ, વૈદેહી, દેવાંગ, નિકુંજ, કિશનના દાદી, કુંતલ, ધર્મિન, હર્ષના નાની, સ્વ. ખેતશી ખેંગાર ગુજરાતી (માનકૂવા)ના પૂત્રી, સ્વ. ધનજીભાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. વાલજીભાઇ, પ્રભુદાસભાઇ, સ્વ.લીલાવંતીબેન મોહનલાલ પોમલ, દયાબેન હરિલાલ બુદ્ધભટી (અમદાવાદ), મુક્તાબેન મનસુખલાલ બુદ્ધભટીના બહેન તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 28/3ના સાંજે 5થી 6 દરમિયાન કાકુભાઇ ચત્રભુજ રંગવાલા, જૂની લોહાણા મહાજન વાડી, છછ ફળિયા, ભુજ ખાતે. (બન્ને પક્ષની સાથે).

ભુજ : સોમપુરા અમિતભાઇ (ઉ.વ.45) (સી.આ. ભુજ કોમર્શિયલ બેંક) તે સરોજબેન સુરેશભાઇ પુરષોત્તમના પુત્ર, કિરણ (શિક્ષિકા- ભારાપર સેનેટરી)ના પતિ, ક્રિષાના પિતા, સરસ્વતિબેન ખરાશંકર લાલપુરાના પૌત્ર, રાકેશ (બાગાયતી ખાતુ), વિક્રમ (વીકી-અમિત કોમ્પ્યુટર)ના ભાઇ, રક્ષાબેનના દિયર, શિતલના જેઠ, મધુબેન મનસુખલાલ રામજી ઉપાધ્યાય (માનકૂવાવાળા)ના જમાઇ, કેતન (જી.ર.સ.મં-ભુજ), પ્રણય, દેવાંગ, રીના જિતેન શાહ, નેહા મલય શાહ, ડિમ્પલ મયંક પટેલ (અમેરિકા)ના કાકાઇ ભાઇ, મયૂરી, હાર્દિ, માહિના કાકા, નિતાબેન અતુલ વ્યાસ, હિતેશ, જયેશ ઉપાધ્યાય (કથાકાર-માનકૂવાવાળા)ના બનેવી તા. 26/3ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 29/3ના સાંજે 4થી 5 દરમિયાન માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર ખાતે.

ભુજ : હાલે અમદાવાદ જ્યોતિ મનુભાઇ દલાલ (બાલાબેન) (ઉ.વ.90) તે ડો. મનુભાઇ દલાલના પુત્રી, સ્વ.કુમુદચંદ્ર, સ્વ. પ્રવિણચંદ્ર, હંસા, પૂર્ણિમા, મૃદુલાના બહેન, અનિશ, નિપા, પ્રણવ દલાલના ફઇ, તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.29/3ના સવારે 9થી 10 દરમિયાન ઇશાન-1, બી બ્લોક ગાર્ડન, સીમા હોટલ પાછળ, સેટેલાઇટ, અમદાવાદ.

ભુજ : કાયસ્થ મહેતા નિર્મળાબેન (બચીબેન) (ઉ.વ.90) તે સ્વ. નટવરલાલ મણીલાલ (જામનગરવાળા)ના પત્ની, સ્વ. દલપતરામ નરસિંહ (અંજારવાળા)ના પુત્રી, સ્વ. વિનોદભાઇ (કકુભાઇ) (જીઇબી-પાનધ્રો), ગં.સ્વ. ચારૂબેન અવિનાશભાઇના માતા, પ્રતિક (વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ)ના દાદી, જયશ્રીબેનના સાસુ, મિતલના દાદીજી, તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 29/3ના સાંજે 4થી 5 દરમિયાન આર્ય સમાજ હોલ, લાલટેકરી, ભુજ ખાતે.

ગાંધીધામ : કચ્છ ગુર્જર ક્ષત્રિય મૂળ ખંભરાના ગુણવંત કાનજી ટાંક (ઉ.વ.66) (રીટાયર્ડ-કે.પી.ટી), કાનજી કરમણના પુત્ર, સરસ્વતિબેનના પતિ, સ્વ. વેલજી શામજી ટાંકના જમાઇ (ગામ-સિનુગ્રા), સ્વ. તારાબેન દયારામ રાઠોડ, રતનશી, ગિરિશના મોટા ભાઇ, હંસાબેનના જેઠ, પરેશ, અમિત, જીતુના પિતા, સુનિતા, ભાવના, નયનાના સસરા, ભાવિકા, રિંકલ, હિના, ચિરાગના મોટા બાપા, જાહન્વી, પલક, પ્રાચી, જીનીશા, રામના દાદા તા. 27/3ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 29/3ના સાંજે 5થી 6 દરમિયાન ભાનુશાલી (ઓધવ ભવન) સમાજવાડી, જનતા કોલોની, ગાંધીધામ મૂકામે. (ભાઇઓ-બહેનોની સાથે.)

ગાંધીધામ : મંજુલાબેન મોરારભાઇ પટેલ (ઉ.વ.60) તે સ્વ. મોરારભાઇ પટેલ તથા સ્વ. ગંગાબેનના પુત્રી, દિનેશભાઇ, જશુબેન, હસમુખ, પ્રફુલ્લ, જયંતીભાઇના બહેન, હેમંતભાઇના સાળી, આશિષ, પ્રિયંકાના કાકી, ભાવિષાબેન, ભારતીબેનના દેરાણી તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમનું બેસણું-પ્રાર્થનાસભા તા. 28/3ના સાંજે 6થી 6:30 દરમિયાન તેમના નિવાસસ્થાન બી-139, અપનાનગર, ગાંધીધામ મૂકામે.

આદિપુર : રતનભાઇ રણશીભાઇ ચાવડા (ઉ.વ.75) તે મીરાબેનના પતિ, પમીબેન ડાયાભાઇના પિતા, સાહિલભાઇ, અનિલભાઇના દાદા, જમનાબેન ચેતનભાઇ સોલંકીના પિતા તા. 26/3ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા.28/3ના સાંજે 5થી 6 દરમિયાન તથા જાગ તા. 30/3ના તેમના નિવાસસ્થાન રામવાડી, આદિપુર મૂકામે.

અંજાર : દર્શનાબેન (ઉ.વ.52) તે ભરતભાઇ હરીરામભાઇ ઠક્કરના પત્ની, રોનકના માતા, સ્વ. રેખાબેન નવીનભાઇ ઠા. (રૂપારેલ)(વાપી), જ્યોતિબેન ગોપભાઇ વજીરાણી, રીનાબેન મનોજભાઇ મહેતા (અમદાવાદ), સ્વ. ભારતીબેન જગદીશ ઠા. (અંજાર)ના ભાભી, બાલાબેન ડુંગરશીભાઇ પૂજારા(ભુજ) (અંજાર નિવાસી)ના પુત્રી, પંકજબેન ખુશાલભાઇ રામાણી (માતૃછાયા-ભુજ), કુસુમબેન મહેન્દ્રભાઇ કોટક (અંજાર), સ્વ. સતીષ, વિજય (લોહાણા ભવન), મહેન્દ્રભાઇ ઠક્કર (કચ્છ લોહાણા મહાજન મહામંત્રી)ના બહેન તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની સસુર પક્ષની પ્રાર્થનાસભા તા. 28/3ના સાંજે 5:30થી 6:30 દરમિયાન જનતા કોલોની, વોર્ડ/2-બી, આશાપુરા મંદિર, આદિપુર ખાતે. (ભાઇઓ-બહેનોની સાથે) અને માતૃપક્ષની પ્રાર્થનાસભા તા. 29/3ના સાંજે 5થી 6 દરમિયાન નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાળા, લોહાણા મહાજન વાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

નખત્રાણા : ભાવનાબેન દવે (ઉ.વ.27) તે જિતેન્દ્રભાઇ ખીમજીભાઇ દવેના પત્ની, અંકિત, સ્નેહાના માતા, ખીમજીભાઇ દવેના પુત્રવધૂ, જુલીબેન દિનેશભાઇ પુરાણિયા, મણીબેન અરવિંદભાઇ કેડિયા (વાલ્કા)ના ભાભી, હંસાબેન બાબુલાલ દવેના દેરાણી, ગેડિયા વેલજીભાઇ કરસનભાઇ (ધમડકા)ની પુત્રી, નામેરી કરસન ગેડિયાના દીકરી, હરેશ, જયેશ, ભાવેશ, રમિલા (ધમડકા)ના મોટા બહેન તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની ધાર્મિક વિધિ તા. 29/3ના સાંજે સત્સંગ તેમજ તા. 30/3ના સવારે 10 કલાકે ઘડાઢોળ (પાણી) તેમના નિવાસસ્થાન નવાનગર, રામદેવપીર મંદિરની બાજુમાં, નખત્રાણા.

કુકમા (તા.ભુજ) : લોહાર રોમતબાઇ જુસબ (ઉ.વ.70) તે લોહાર મહંમદ, ઇબ્રાહિમના માતા, ઇસ્માઇલભાઇ (રતનાલ)ના બહેન, ફકીરમામદ (કોટડા-રોહા), નૂરમામદ (બગડા), ઇબ્રાહિમ (વલાડિયા)ના સાસુ, કાસમ, ફારૂક, સરફરાઝ, અનિશ, આસિફ, તનબીરના નાની, જુબેરના દાદી અવસાન પામ્યાં છે. તેમની જિયારત તા. 29/3ના સવારે 10 કલાકે કુકમા નવાવાસ મસ્જિદની બાજુમાં, નિવાસસ્થાન ખાતે.

ભીમાસર (તા.અંજાર) : ગોવિંદભાઇ કાનાભાઇ હેઠવાડિયા (ઉ.વ.49) મૂળ ભીમાસરના હાલે અમદાવાદ, તે દેશીબેનના પતિ, યાજ્ઞિક, અંકિતા, શિવમના પિતા, હેતલબેનના સસરા, નારણભાઇ કાનાભાઇ, પાંચાભાઇ ધમાભાઇ, ભચુભાઇ ધમાભાઇના નાના ભાઇ, શંભુભાઇ ગગુભાઇના કાકા તા. 25/3ના અવસાન પામ્યા છે. તેમનો લૌકિક વ્યવહાર ભીમાસર ખાતે.

નાગલપર (મોટી) (તા.અંજાર) : ક.ગુ.ક્ષ. મિસ્ત્રી મુકેશભાઇ કેશવજીભાઇ જેઠવા (ઉ.વ.58) તે ગં.સ્વ. મિનાક્ષીબેનના પતિ, ગં.સ્વ. કસ્તુરબેન તથા સ્વ. કેશવજી રામજી જેઠવા (માસ્તર)ના પુત્ર, રાધાબેન મૂળજીભાઇ જેઠવા, જયેન્દ્રબાળાબેન અમૃતલાલ જેઠવાના ભત્રીજા, સ્વ. વિજયાબેન તથા દયારામભાઇ મૂળજીભાઇ રાઠોડ (માધાપર)ના જમાઇ, વિનોદભાઇ, કનૈયાલાલ, મમતાબેન, મીનાબેનના જેઠ, પ્રિયંકા રવિકુમાર જેઠવા (દબડા), પાર્થના પિતા, ઉર્મિલાબેન અનિલભાઇ ટાંક, જયશ્રીબેન પ્રભુલાલ ચૌહાણ, રાજેશભાઇ મૂળજીભાઇના કાકાઇ ભાઇ, અનિતાબેન જયંતભાઇ વાઢેર, મીનાક્ષીબેન અજીતભાઇ ચૌહાણ, ઋચિતાબેન સુરેશભાઇ ખોડિયાર, ભાવનાબેન હરિતભાઇ ચૌહાણ, પ્રીતિબેન નિમેષભાઇ ચાવડા, હેતલબેન હરિશભાઇ રાઠોડ, લક્ષ્મીબેન ભરતકુમાર ચૌહાણ, સ્વ. પંકજભાઇના પિતરાઇ ભાઇ, કલ્પાબેન કિશોરભાઇ રાઠોડ, ધારાબેન સંદીપભાઇ રાઠોડ, જીનલબેન મયૂરભાઇ પરમાર, કરણ, પુનિત, નિકુંજ, શ્યામ, કિર્તન, ગૌરાંગ, મૈથિલીના મોટા બાપા, અંજલીબેન, હેમાંગીબેનના મોટા સસરા, ધવલ, ઉત્સવ વિનોદભાઇ પઢીઆરના મામા, શ્રી, હિર, રિદ્ધી, જાહન્વી, પૃથ્વી, શ્યામના નાના, શૈલેષભાઇ દયારામભાઇ રાઠોડ, ભાવેશ્રીબેન દિલેશભાઇ સોલંકીના બનેવી તા. 27/3ના અવસાન પામ્યા છે.

મીંદિયાળા (તા.અંજાર) : મહેશ્વરી બલાભાઇ માલાભાઇ (ઉ.વ.85) તે મહેશ્વરી અાશાભાઇ, સવાભાઇ, સુમારભાઇ, કેશાભાઇ, દેવજીભાઇ, માનબાઇ ભચુભાઇ, રામઇબેન કાનજી માતંગ, હાંસબાઇ માવજીભાઇના પિતા, જેઠીબેનના પતિ, આતુભાઇ પચાણભાઇના બનેવી, નથુભાઇ માલાભાઇના મોટા ભાઇ, ધનજીભાઇ આશાભાઇ, રાજેશભાઇ સુમારભાઇ, ગોવિંદભાઇ કેશાભાઇ, પ્રવિણભાઇ શિવજીભાઇ, મહેશભાઇ દેવાભાઇના દાદાજી, પ્રેમજીભાઇ નથુભાઇના મોટા બાપા તા. 27/3ના અવસાન પામ્યા છે. તેમની આગરી તા. 1/4ના તેમન તા.2/4ના તેમનો દિયાણો (પાણી) તેમના નિવાસસ્થાન મીંદિયાળા ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : આહિર લક્ષ્મીબેન નારણ (ઉ.વ.68) તે નારણ ભચાના પત્ની, કાનાભાઇ, ખેતાભાઇ, હિરાભાઇ, રામીબેન, જમીબેન, હિરૂબેનના માતા તા. 27/3ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી તેમના નિવાસસ્થાન નાની અરલ, નવાવાસ ખાતે.

આડેસર (તા.રાપર) : શ્રીમાળી સોની દયારામભાઇ તે સોની ભચીબેન મોહનલાલના પુત્ર, રમીલાબેનના પતિ, પાટડિયા ખીમજીભાઇ વીરજીભાઇ (આણંદ)ના જમાઇ, વિનોદભાઇ, રતનબેનના પિતા, રોનક, મિલન, ઘવલના દાદા, મીનાબેન વિનોદભાઇ, ધનસુખલાલ જાદવજીના સસરા, ખૂશ્બુના દાદા સસરા, સ્વ. રવજીભાઇ, સ્વ. શાંતિલાલ, અમરતલાલ (ભચાઉ), જેન્તીલાલ (આણંદ)ના પિતરાઇ ભાઇ તા. 27/3ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 29/3ના સાંજે 4થી 5 દરમિયાન ધનાણી-મિરાણીની વાડી, આડેસર, રાપર મૂકામે.

નાની વિરાણી (ગઢશીશા) (તા.માંડવી) : ગરવા કલ્પેશ ખેતશીભાઇ (ઉ.વ.29) તે ગરવા પ્રેમિલાબેન ખેતશી નારાણના પુત્ર, તે સ્વ. ગરવા ઉમરા નારાણ જોગલના પૌત્ર, જોગલ થાવર (ભુજ), બાબુલાલ, શાંતિલાલ, વિશનજીના ભત્રીજા, નર્મદા (ભડલી), ઝવેર (પાલનપર)ના ભાઇ, લક્ષ્મીબેન આચાર મૂછરિયાના ભત્રીજા, શાંતિ, શિવજીના ભાણેજ તા. 27/3ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિક ક્રિયા તા. 29/3ના સાંજે અને 30/3ના ગડાઢોળ.

X
ભુજ : મારૂ કંસારા સોની દિવાળીબેન (ઉ.વ.96) તે સ્વ. જીવરામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી